ગુજરાતી સાહિત્યના એક અનુપમ અને અદ્વિતિય લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબનું આજે તા-25મી ના રોજ અમદાવાદ ખાતે દુ:ખદ અવસાન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્યને ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુપ્રાર્થના.
Pingback: શ્રદ્ધાંજલી: ચંદ્રકાન્ત બક્ષી « તડાફડી … … … -અનિમેષ અંતાણી