ભારતીય વિદ્યા ભવન (યુ.એસ.એ) ના ઉપક્રમે “આદિલથી અંકિત – અમદાવાદથી અમેરિકા – ગઝલયાત્રા” શિર્ષક હેઠળ ગુજરાતી ગઝલના ધબકાર ઝીલતા બે માનીતા ગઝલકારો શ્રી આદિલભાઈ મન્સૂરી તેમજ શ્રી અંકિતભાઈ ત્રિવેદીના કાવ્ય-ગઝલ-પઠન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તા. 23-સપ્ટેમબર-2006 ના રોજ બરાબર સાંજે 6 વાગે યોજાનારો આ કાર્યક્રમ ‘ભવન્સ રોમનતી ઓડિટોરિયમ, ભારતીય વિદ્યાભવન, 305 7 એવન્યુ, 17મે માળે, ન્યુયોર્ક-10001 ખાતે રાખવામાં આવ્યો છે. વધુ માહિતી આપ ફોન નંબર 212-989-8383 પર મેળવી શકો છો. આ કાર્યક્રમમાં સૌ કોઈને વહેલા તે પહેલા ધોરણે સાદર આમંત્રણ છે.