ગુજરાત પુસ્તકાલય સ.સ. મંડળ પ્રેરિત ‘સાહિત્યસૃષ્ટિ’ ના ઉપક્રમે પ્રો. રમણલાલ ઠક્કરે ‘શ્રી અરવિંદના અતિમનસ – સુપરમૅનનું અવતરણ’ વિશેનો વાર્તાલાપ ગત માસમાં યોજાયો હતો. સંસ્થાના અધ્યક્ષ શ્રી અંબુભાઈ પટેલે સર્વને આવકાર્યા હતા. સંયોજક શ્રી અવિનાશ મણિયારે વકતા પરિચય આપ્યો હતો. અંતમાં શ્રી જયંતીભાઈ એમ. શાહે આભારવિધિ કરી હતી.